- Nifty માં 16700 ઉપર 17000 સુધીના લેવલ ની વાત કરી હતી તે મુજબ 17172 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Niftybank માં 36850 ઉપર 37700 સુધીની વાત કરી હતી તે મુજબ 37754 નો High જોવા મળ્યો હતો.
- Bharatforg માં 692 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 742 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Garfibres માં 3225 નો Low બનાવી 3280 ઉપર 3335 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Persistent માં 3760 ઉપર જવામાં સફળ ન રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY DAILY
- Nifty નો દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 200D SMA ઉપર બંધ આપવામાં સફળ રહયું છે. અઠવાડિક ચાર્ટ ઉપર જોઈએ તો ઉપરની ટ્રેન્ડ લાઇન 17995 નજીક જોવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં 17000 છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મલાઈ શકે છે.
- Nifty :- As per Daily chart we see that close above 200D SMA. On weekly chart we see its in falling channel and upper line of channel is near 17995, so if Hold 17000 then we see more upside in coming days.
- Support Level :- 17030-16800-16700-16600-16300-16100.
- Resistance Level :- 17300-17450-17700-17995-18100.
NIFTYBANK WEEKLY
- NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ફેબ્રુઆરી 2021 ના High નજીક High બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 37750 ઉપર રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- NiftyBank :- As per chart we see that made High near Feb-2021 High, so if coming days if cross 37750 then we see more upside.
- Support Level :- 37300-37000-36500/400-36000-35750.
- Resistance level :- 37750-37950-38300-38750-39200-39450.
TCIEXP
- TCIEXP નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 11 અઠવાડિયાની સાંકડી વધઘટ માંથી ઉપર તરફ બહાર નિકળવામાં સફળ રહ્યું છે, સાથે જોઈએ તો 21&34 w EMA ઉપર બંધ આપવામાં પણ સફળ રહયું છે. એ જોતાં 1790 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- TCIEXP :- As per chart we see that its break 11 week sideways range on upside, with that we see cross 21&34W EMA also and close above that. So coming days if sustain above 1790 then we see more upside in coming days.
- Support Level :- 1747-1707/1697- 1644.
- Resistance Level :- 1811-1873-1960-2007-2140.
NAVINFLOUR
- Navinflour નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ એક વર્ષ ના ઘણા બધા સ્વિંગ High ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 4200 ઉપર રહે છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Navinflour :- As per chart we see that almost 1 yr multiple swing high cross with good volume and success to close above that which indicate strength in upside movement. So coming days 4200 maintain then we see more upside in coming days.
- Support Level :- 4330-4200-4170-4065-3955.
- Resistance Level :- 4671-4777-4882-5000-5225.
BERGEPAINT
- Bergepaint નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 6-7 અઠવાડિયા ની સાંકડી વધઘટ માંથી બહાર નિકળવામાં સફળ રહયું છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. 200w SMA ને લગભગ આ વધઘટ માં ટેસ્ટ કરીને ફરી ઉપર તરફ ની સફર શરુ કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 632 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Bergepaint :- As per weekly chart we see that almost 6-7 weeks consolidation move and test 200w SMA, and this week break that on upside with good volume, so expecting again start upside journey. So coming days if cross 632 then we see more upside.
- Support Level :- 606-601-594/592-580-567-562.
- Resistance Level :- 635-664-671-694-716-721.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]