Nifty માં નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ નીચેના લેવલ જોવા મળ્યા હતા.
Brigade માં નીચેના લેવલની વાત કરી હતી પણ એક પણ દિવસ 243 નીચે બંધના આવતા ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
Conforge માં ઉપરના લેવલ ની વાત કરી હતી પણ પાછળ ના week નો High cross ના થતાં 2910 નીચે વધુ નીચેના લેવલ જોવા મળ્યા હતા અને 2725 નો Low બનાવેલ છે. 2727 ના લેવલ નો ઉલ્લેખ કરેલ હતો.
Lt માં નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 1360 નો Low બનાવેલ છે.
NSENIFTY
•NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવેછે કે Trend Line નો સપોર્ટ લઈને ઉપરતરફ ની ચાલ જોવા મળી હતી. 13596 થી 15431 ના 61.8% પણ 14297 નજીક આવે છે, તેનો સપોર્ટ પણ છે. એ જોતાં લાગે છે કે હજી 2-4 દિવસ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Nifty :- As per Nifty chart we see it’s find support near Trend line, 14297 is 61.8% of 13596 to 15431 range, so is also work as support. So we see some upside level next 2-4 days.
•Support Level :- 14467-14350-14295-14265-14222.
•Resistance Level :- 14575-14635-14730-14755-14833.
APLLTD
•APLLTD નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 865 નજીક Double Bottoam જેવી પેટર્ન બનાવી છે. 873 એ 435 થી 1145 ના 38.2% નું લેવલ આવે છે. Sep-20 નો Swing Low પણ 865 નજીક છે. એ જોતાં 865-873 ની ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•APLLTD :- As per chart we see that near 865 made Double Bottom formation. And 873 is 38.2% of 435 to 1145 range. Sep-20 Seing Low also near 865. so is cluster support zone. Price trade above that then we see more upside level.
•Support Level :- 912-906-888-873-865.
•Resistance Level :- 948-952-974-981-985-1020.
GODREJCP
•Godrejcp નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 640 થી 654 એ ઘણાં swing top bottom લેવલ છે, અને તેનો સપોર્ટ લઈને ફરી ઉપર તરફ ની શરૂઆત કરી હોય એવું લાગે છે. 200w sma 692 નજીક આવે છે. જે એક અગત્યના લેવલ નું કામ કરે છે. સાથે સાથે 21&34w ema પણ સાથે ક્રોસ કરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં 714 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Godrejcp :- As per chart we see 640 to 654 is multipal swing top bottom level, and price took support that level and start up journey. 200w sma near 692 which work as good support level. 21&34w ema also crossed and close above that. So expected above 714 we see more upside level.
•Support Level :- 702-692-681-671-661-654-640.
•Resistance Level :- 716-726-745-762-772.
PRESTIGE
•Prestige નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 436 થી 133 ના 61.8 % એ 314 નજીક આવે છે જ્યાં છેલ્લા 6 Week થી ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં જો 315 ઉપર ટ્રેડ થશે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Prestige :- As per chart we see is trade near 314 which is 61.8% of last swing 436 to 133. Last 6 weeks try to cross this level. So coming days if cross and sustan above 315 then we see more upside levels.
•Support Level :- 305-300-294-290-283-280.
•Resistance Level :- 315-329-332-344-356.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455