Thursday, December 12, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 27-02-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 27-02-2022

આજના લેખમાં NIFTY, BANKNIFTY, COALINDIA, CROMPTON અને MCDOWELL-N વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, BANKNIFTY, BPCL, KOTAKBANK અને VOLTAS વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 16800 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 16200 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Banknifty માં 36500 નીચે 35000 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • BPCL માં High ના કુદવતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Kotakbank માં 1855 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 1912 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
  • Voltas માં 1662 ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY Daily

- Advertisement -
  • Nifty નો દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પીળો જે સપોર્ટ ઝોન હતો તેની છે ગેપમાં જ ખૂલીને સતત નીચે જ Low બનાવતા જઈ ને 16200 સુધીના લેવલ જોવા મળ્યા હતા. બીજા દિવસે ફરી ઉપર તરફ ની રૂખ જોવા મળી હતી પણ 16800 ઉપર જવાન નિષ્ફળ રહ્યું છે. એ જોતાં 16800 નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે, એ જોતાં આવનાર દિવસોમાં હવે એ અવરોધ નું કામ કરતું જો મળશે. અઠવાડિક ચાર્ટ ઉપર April – 20 થી જે ટ્રેન્ડ લાઇન છે તેની નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 16800-17100 એ અગત્યના લેવલ તરીકે કામ કરતું જોવા મળી શકે છે.
  • Nifty :- As per Daily chart we see that yellow color support zone break in gap and 2 day continue close below that. On weekly chart we see that From April-20 Trend line break and close below that. So coming days 16800-17100 work as good Resistance zone.
  • INDIA VIX index Close above 25, which indicate that coming days are more volatile if not come down below 20.
  • Support Level :- 16600-16400-16200-16000-15850-15700-15400.
  • Resistance Level :- 16750-16800-16950-17100-17300-15390.

NIFTYBANK

  • BANKNIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે અને આ અઠવાડિયે નીચે તરફની સપોર્ટ ટ્રેન્ડ લાઇન ને ટેસ્ટ કરી ફરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહયું છે, એ જોતાં આવનાર દિવસોમાં 35000 ઉપર છે ત્યાં સુધી ઉપર તરફની સફર ફરી સારું કરી શકે છે.
  • Banknifty :- As per chart we see is trade in Rising channel and this week made low at support line of channel and close above that, so If coming days sustain that low 35000 then we may see again upside journey.

COALINDIA

- Advertisement -
  • Coalindia નો ચાર્ટ જોતાં ખ્યાલ આવ છે કે Oct-2020 ના Low low ને જોડતી ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ફરી ઉપર તરફની દિશા તરફ ની સફર શરુ કરી High નજીક જ બંધ આપી “Pin Bar” બનાવેલ છે. જો 165 ઉપર રહેવાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Coalindia :- As per chart we see that from Oct-20 low to low trend line support and bounce from that level and close near top, made “Pin Bar”. So Coming days above 165 we see good up move.
  • Support Level :- 160-157-154-150-146.
  • Resistance Level :- 165-168-171-174-177-184.

CROMPTON

  • Crompton નો ચાર્ટ જોતાં ખ્યાલ આવ છે કે ટ્રેન્ડ લાઇન તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહયું હતું પણ ત્યાં થી ફરી ઉપર તરફની સફર શરુ કરી હોય એવું લાગે છે. સારા વોલ્યૂમ સાથે “Bullish Morning Star” પેટર્ન બનાવી ફરી ટ્રેન્ડ લાઇન નજીક બંધ આપવામાં સફળ રહ્યું છે, એ જોતાં આવનાર દિવસોમાં 424 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે,
  • Crompton :- As per chart we see that its break trend line and closed below that. Then after start upside journey with good volume, Made “Bullish Morning Star” pattern. And close near support trend line. Coming days if cross and sustain above 424 then we see more upside.
  • Support Level :- 409-403-400-397-393.
  • Resistance Level :- 424-428-430-442-451.

Mcdowell-N

  • Mcdowell-N નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Bullish Morning Doji Star” સારા વોલ્યૂમ સાથે જોવા મળે છે. સાથે પાછળ ના સ્વિંગ Low અને 34w ema નો પણ સપોર્ટ પણ જોવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં 900 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Mcdowell-N :- As per chart we see that made a “Bullish Morning Doji Star” with good volume. With that we see that find support of Previous swing Low and 34w EMA also. So coming days if sustain above 900 then we see good move on up side.
  • Support Level :- 871-867-862-848-823-811.
  • Resistance Level :- 900-925-939-958-1020.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular