- Nifty માં 15400 ઉપર 300-500 પોઈન્ટ ની વાત કરી હતી તે મુજબ 15750 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- NiftyBank માં 32000 ઉપર છે ત્યાં સુધી ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 33600 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Jyothylab માં 160 ઉપર જવામાં સફળ ન થતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Thermax માં 2050 ઉપર રહેવામાં નિષ્ફળ રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY WEEKLY
- Nifty ના અઠવાડિક ચાર્ટ માં જોતાં ખ્યાલ આવે છે કે AB=CD મુજબ Low બનાવી ત્યાંથી ઉપર તરફ નું સફર શરુ કરી હોય એવું લાગે છે. સાથે દૈનિક ચાર્ટ માં જોઈએ તો 15750 થી 15900 સુધી ઘણા Resistance લેવલ જોવા મળે છે. સાથે અઠવાડિક ચાર્ટ મુજબ 23.8% લેવલ પણ 15881 નજીક જ આવે છે. એ જોતાં 15900 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Nifty :- As per chart we see that AB= CD made low and may start up side journey. With Daily chart we see that 15750 to 15900 some resistance levels. As per weekly chart we see that 23.8% also at 15881. So Expect good up move above 15900.
- Support Level :- 15500-15300-15150-14900-14700.
- Resistance Level :- 15900-16150-16300-16440.
NIFYTBANK
- NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે March-2022 ના 32155 ના લેવલ સાથે Double Bottom પેટર્ન બની હોય એવું લાગે છે. 33775 GAP લેવલ છે,એ જોતાં 33775 ઉપર જતાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- NiftyBank :- As per chart we see that with March-2022 low made a Double Bottom pattern and Bounce. 33775 is GAP level. So above 33775 we see some good Up move.
- Support Level :- 33150-33000-32700-32300-32000.
- Resistance Level :- 33775-34000-34240-34655-35000.
BRITANNIA
- Britannia નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નીચે તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા હતા. આ અઠવાડિયે સારા વોલ્યૂમ સાથે “Bullish Engulfing” કેન્ડલ પેટર્ન બનાવી ને ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન તોડી બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં 3505 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Britannia :- As per chart we see that trade in falling channel and this week made “Bullish Engulfing” candle pattern with good volume. So expecting good move if sustain above 3505.
- Support Level :- 3457-3430-3375.
- Resistance Level :- 3580-3596-3700-3800.
HEROMOTOCO
- Heromotoco નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 1 વર્ષ કરતાં વધુ સમય થી એક નીચેની ચેનલ માં ટ્રેડ તહી રહ્યા છે. સારા વોલ્યૂમ સાથે “Bullish Engulfing” કેન્ડલ ઉપર ની ટ્રેન્ડ લાઇન ઉપર અને સાથે 200w EMA નજીક બંધ આપેલ છે. એ જોતાં 2770 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Heromotoco :- As per chart we see that is trade in falling channel from more then a year. This week break resistance line with good volume with “Bullish Engulfing” candle, near 200w EMA. So expecting good move if sustain above 2770.
- Support Level :- 2740-2710-2636-2575.
- Resistance Level :- 2810-2872-2955-3050.
JKCEMENT
- JKCement નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે “Doji” કેન્ડલ પેટર્ન Low નજીક બનાવી છે. સાથે ચાર્ટ માં જોઈએ તો Elliott Wave મુજબ 5 wave નીચે તરફના પૂરા થયા હોય એવું લાગે છે. 5th wave 1 થી 3 wave ના 50% નજીક પૂરા થયા હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 2090 ઉપર વધુ ઉપરના લેવલ જોયા મળી શકે છે.
- JKCement :- As per chart we see that with good volume made a “Doji” candle pattern. In chart draw Elliott Wave count and 5th wave may complete near 50% of 1 to 3 range. So expect good up move above 2090 in coming days.
- Support Level :- 2000-1957-1900-1817.
- Resistance Level :- 2140-2195-2225-2265-2330-2448.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]