આજના લેખમાં NIFTY, AMARAJABT, JAGRAN, KARURVYSYA
અને POWERGRID વિષે વ્યૂ રજુ કરું છુ.
પાછલા WEEK ના લેખમાં NIFTY, APOLLOTYRE, AXISBANK, HINDALCO
અને TATASTEEL વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.
•NIFTY માં લાસ્ટ week ના high – Low બંને break કરી Low નજીક બંધ આપેલ છે. •Apollotyre માં 244 ના Resistance નજીક High બનાવી નીચે 232.6 નો Low બનાવેલ છે. •Axisbank માં 765 ઉપર ની વાત કરી હતી તે મુજબ 799 નો High બનાવેલ છે, પણ close તેની ઉપર આપવામાં નિષ્ફળ રહ્યું છે એ જોતાં આવનાર દિવસોમાં નીચેના level જોવા મળી શકે છે. •Hindalco માં 284 ઉપર 313.35 નો High બનાવેલ છે. •Tatasteel માં 732 ઉપર જવામાં નિષ્ફળ જતાં 656 નજીક Low બનાવેલ છે.
NSENIFTY
•NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે weekly chart માં “Bearish Englufing” candlestick પેટર્ન બનાવેલ છે. •12430 to 7511 ના 161.8% નજીક 15470 નજીક 15432 નો High બનાવેલ છે. •Support Level :-14850-14753-14731-14600-14336. •Resistance Level :- 15075-15180-15250-15315-15431-15470. •
AMARAJABAT
•Amarajabat નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Last 3 Month થી 900-908 ના લેવલ ઉપર Trade કરતું હતું પણ નવા High ઉપર રહેવામાં નિષ્ફળ રહેતા Last 900 ના લેવલ volume સાથે તોડી નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. •July-20 પછી 1st time 21W EMA નીચે close આપેલ છે, એ જોતાં Low નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. •Support Lelve :- 842-814-798-751-714. •Resistance Level :- 889-902-908-957-1009.
JAGRAN
•Jagran નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 8 મહિના પછી ઉપર તરફ સારા volume સાથે break out આપેલ છે. •21 & 34 EMA નો Positive Cross Over પણ થવા જાય રહ્યું છે. એ જોતાં આવનાર દિવસો માં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. •Support Level :- 46.20-44.35-43.20-42.35. •Resistance Level :- 52-50.35-54.90-59.50.
KARURVYSYA
•Karurvysya નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Dec-2019 ના swing top નજીક High બનાવેલ છે. Last 3 Week ના Volume પણ સારા છે. •65 ઉપર વધુ ઉપરના level જોવા મળી શકે છે. •Support Level :- 59.70-58.30-57-55.70-53.8. •Resistance Level :- 63.20-64.60-65.50-65.90-69-73.20.
POWERGRID
•Powergrid નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2017 નો Swing High ઉપર સારા volume સાથે cross કરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. •Support Level :- 226-216-211-204-199.5-194. •Resistance Level :-239-252-263-274-310.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના
અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455