- Nifty માં 16966 ઉપર નવી તેજી ની વાત કરી હતી તે મુજબ 17345 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
- Banknifty માં 35400 ના લેવલ ઉપર નવી તેજીની વાત કરી હતી તે મુજબ ઉપરમાં 36611 સુધીના લેવલ જોવા મળ્યા હતા, સાથે 36700 ના લેવલ નો પણ ઉલ્લેખ કરેલ હતો.
- Ghcl માં 500 ઉપર વધુ ઉપરના લેવલ નો ઉલ્લેખ કરેલ હતો તે મુજબ 553 સુધીના લેવલ નો ઉલ્લેખ જોવા મળેલ છે. 553 નું લેવલ પણ જણાવેલ હતું. લગભગ 10% સુધીના ઉપરના લેવલ જોયા હતા.
- Gsfc માં 144 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 150 નજીક ના લેવલ જોવા મળ્યા હતા.
- Rcf માં 83 ઉપર રહેવામાં સફળ ન રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
Nifty Daily
- Nifty નો દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલા સ્વિંગ માં 61.8% ની નજીક જ High બનાવી ત્યાં થી થોડી વેચવાલી જોવા મળી હતી, સાથે જોઈએ તો 17200-17400 ની વચ્હે છલ્લાં 5-6 મહિનામાં સ્વિંગ Top કે Bottom બનાવેલ છે. સાથે અઠવાડિક ચાર્ટ માં જોઈએ તો Triangle Pattern ની સપોર્ટ લાઇન નજીક જ બંધ આપેલ છે. એ જોયા આવનાર દિવસોમાં 17350-400 એ અગત્યના લેવલ નું કામ કરી શકે છે. 17400 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Nifty :- As per Daily chart we see that made high near last swing’s 61.8% 17327. with that we see that 17220-17400 is last 5-6 month some swing Top & Bottom levels. With that we see on weekly chart that closed near Triangle Pattern support trend line. So coming days 17350-17400 is important level. Above 17400 we see more upside in coming days.
- Support Level :- 17175-17100-17000-16850-16600-16400.
- Resistance Level :- 17400-17600-17750-17900-18100-18330
BankNifty
- Banknifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Triangle Pattern ની અંદર ફરી બંધ આપવામાં સફળ રહ્યું છે એ પણ એક તેજી ની કેન્ડલ સાથે. 200D SMA 36700 નજીક, અને 37100-200 નજીક 50-100D SMA લેવલ જોવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં 37200 ઉપર જ નવી તેજી જોવા મળી શકે છે.
- Banknifty :- As per chart we see that again closed in Triangle Pattern with full bullish candle. With that we see 200D SMA is near 36700, and 37100-200 is 50-100D SMA resistance Zone. so good up move above 37200 expecting in coming days.
- Support Level :- 35400-34600-34000-33300-32150.
- Resistance Level :- 36700-37200-37700-38500-39400.
Bajaj-Auto
- Bajaj-Auto નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 200w sma નો સપોર્ટ લઈ ને ફરી ઉપર ની સફર શરુ કરી હોય એવું લાગે છે, સાથે જોઈએ તો પ્રથમ વખત Higher Bottom Higher Top બનાવી હોય એવું દેખાય છે. સાથે જોઈએ તો સફેદ લાઇન કે જે પાછલા 2 સ્વિંગ top ને જોડતી ટ્રેન્ડ લાઇન ઉપર પણ બધ આપવામાં સફળ રહયું છે. સાથે જોઈએ તો Full Bullish કેન્ડલ સાથે હાઇ નજીક બંધ આપેલ છે. એ જોતાં 3666 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Bajaj-Auto :- As per chart we see that find 200W SMA and start up side journey. With that we see that 1st time made Higher Bottom Higher Top Formation on weekly chart after more then 1yr. With that we see white trend line with connect last 2 swing top is also cross and success to close above that with full body bullish candle which closed at near top. So coming days is sustain above 3666 then we see more upside.
- Support Level :- 3550-3510-3445-3370.
- Resistance Level :- 3695-3735-3842-3875-4050.
Indiacem
- Indiacem નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ કરી રહ્યું છે અને પાછલા અઠવાડિયે સપોર્ટ ટ્રેન્ડ લાઇન થી સારો ઉછાળો માર્યો હતો અને આ અઠવાડિયે ફરી તણી ઉપર હાઇ બનાવી તેની ઉપર બંધ આપવાં સફળ રહયું છે, સાથે જોઈએ તો 3 અઠવડિયા થી inside કેન્ડલ બને છે જો આવનાર દિવસોમાં 218 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Indiacem :- As per chart we see is trade in a rising channel, and last week we see that It’s find support of lower trend liine and give good bounce, this week close above that candle High, with that we see last 3 week is inside candles. So coming days if sustain above 218 then we see more upside in coming days.
- Support Level :- 211-208-206-201.
- Resistance Level :- 218-226-232-237-242-259.
TATACONSUM
- TATACONSUM નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 774-777 ના સ્વિંગ top bottom નજીક જ સારા વોલ્યૂમ સાથે બંધ આપેલ છે, સાથે જોઈએ તો લગભગ 7-8 અઠવાડિયાનો ઘટાડો ફક્ત 2 અઠવાડિયા માં વધારો કરી ને તેજી ની ચાલ હોય એવું લાગે છે. સાથે 200D SMA પણ 771 નજીક જ આવે છે. એ જોતાં આવનાર દિવસોમાં 777 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- TATACONSUM :- As per chart we see that close near previous swing top bottom zone with good bullish candle with good volume. With that we see alsmot 7-8 weeks fall just cover in 2 weeks. With that we see 200D SMA is near 771. so coming days if sustain above 777 then we see very good upmove in coming weeks.
- Support Level :- 769-754-741-731-718.
- Resistance Level :- 777-791-830-847-858-863.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]