Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 17-04-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 17-04-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, HAVELLS, RALLIS અને BAJAJ-AUTO વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17600 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ નીચેના 17440 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • NiftyBank માં 38000 અને 37300 ના લેવલ ની વાત કરી હતી તે બન્ને લેવલ ક્રોસ નથી કર્યા. એ જોતાં એક નાની વધઘટ માં અટવાય ગયું હોય એવું લાગે છે.
  • Havells માં 1285 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ એ લેવલ પાસ ન થતાં ઉપર ની કોઈ વધઘટ જોવા નથી મળી,
  • Rallis માં 271 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 287 નજીક ના લેવલ જોવા મળ્યા હતા.
  • Bajaj-Auto માં 3840 ના લેવલ ની વાત કરી હતી ત પાસ ન થતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY DAILY

- Advertisement -
  • Nifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફની પેટર્ન માં ટ્રેડ થી રહ્યા છે. પાછલા અઠવાડિયા ની “spinning Top” નો low ભાવ તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે એ જોતાં આવન દિવસોમાં 17600 નીચે છે ત્યાં સુધી વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Nifty :- As per weekly chart we see that is trade in falling wedge and last week made “spinning Top” and this week break low of that and close below it. So coming days if sustan below then may see more down side.
  • Support Level :- 17400-17340-17180/150- 16900.
  • Resistance Level :- 17600-17750-17900-18150.

NIFTYBANK

  • Niftybank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નિચે તરફ ની ચેનલ માં ટ્રેડ થાય છે. 2 અઠવાડિયા થી ચેનલ ની ઉપર જવાની કોશિશ કરે છે પણ ઉપર થી વેચવાલી જ આવી જાય છે અને ફરી doji કેન્ડલ બનાવી ને ટ્રેન્ડ લાઇન નીચે જ બંધ આપે છે. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસથી લગભગ 700-800 પોઈન્ટ ની જ વધઘટ જોવા મળી રહી છે. એ જોતાં આવનર દિવસોમાં 38000 ઉપર જવામાં નિષ્ફળ જાય તો અને 37250 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • NIFTYBANK :- As per chart we see that is trading in falling channel. Last 2 week try to cross that channel on upside but close again below trend line of channel. This week also made Doji pattern. Last 6 trading Days is trade in 700-800 point move. So next week fail to cross 38000 and fall below 37250 we see more down fall.

 

  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular