- Nifty માં 16340/400 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 15732 સુધીના નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Banknifty માં 34000 નીચે 33007 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- ABB માં 2300 ઉપર 2360 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Petronet માં 220-222 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
NIFYT DAILY
- Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નીચે તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે. સાથે Weekly ચાર્ટ જોઈએ તો ખ્યાલ આવે છે કે March-2022 ના Low નજીક જ Low બનાવી ત્યાં જ બંધ પણ આપેલ છે. એ જોતાં આવનર દિવસોમાં 15700 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. જો 15732 નું લેવલ નથી તોડતું તો ફરી 1 વાર ઉપરના લેવલ પણ જોવા મળી શકે છે.
- Nifty :- As per Daily chart we see that is in falling channel, and on Weekly chart we see that made a low near March-2022, and close also near low. If coming days break 15700 then we see more down fall In coming days. But if hold 15732 level then we see some upside level in coming days.
- Support Level :- 15730-15670-15400-15200-15070-14950.
- Resistance Level :- 15950-16100-16300-16400-16700.
Nifty Bank
- Niftybank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે weekly ચાર્ટ ઉપર 21&34 EMA નું નીચે તરફ નું crossover થાય ગયું છે. જે એક નકારાત્મક દિશા બતાવે છે. એ જોતાં આવનાર દિવસોમાં 33000 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Niftybank :- As per Weekly chart we see that 21&34 EMA negative cross over is there, which is indicate more weakness in that. So coming days below 33000 we see more down side.
- Support Level :- 33000-32150-30400-30000-29650.
- Resistance Level :- 34100-35000-35600-36000.
GUJGASLTD
- Gujgasltd નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલી સ્વિંગ ઉપર એક સારી Bullish કેન્ડલ સાથે બંધ આપેલ છે. સફેદ લાઇન મુજબ “W” પેટર્ન બનતી હોય એવું લાગે છે. એ જોતાં 542 ઉપર છે ત્યાં સુધી એ પેટર્ન માન્ય રહેશે. 580 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Gujgasltd :- As per chart we see that it’s cross previous swing with good Bullish candle and close near top. As per white line we see that “W” formation is under process. Pattern vali dilll price above 542. we see more upside above 580 in coming days.
- Support Level :- 559-542-525.
- Resistance level :- 582-592-612-628.
POLTCAB
- Polycab નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક “Out Side Reversal” કેન્ડલ પેટર્ન બની છે. સાથે જોઈએ તો 34 EMA નો સપોર્ટ લઈને ઉપર તરફ ની સફર શરુ કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 2570 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Polycab :- As per chart we see that it’s made “Out Side reversal” Candlestick pattern, with that we see that find support near 34w EMA and start upside journey. If coming days cross 2570 then we see more upside.
- Support Level :- 2498-2485-2432-2377.
- Resistance Level :- 2570-2610-2680-2770.
SIEMENS
- Siemens નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ કરી રહ્યું છે, અને આ અઠવાડિયે ચેનલ ની સપોર્ટ લાઇન થી ફરી ઉપરની શરૂવાત કરી હોય એવું લાગે છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 2350 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Siemens :- As per chart we see that is trade in Rising Channel and this week made a low near Support Line of channel and start upside journey with good volume. So coming days of cross 2350 then we see more upside in coming days.
- Support level :- 2300-2280-2270-2240.
- Resistance Level :- 2350-2400-2440-2500-2530.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]