Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 02-10-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 02-10-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, CHOLAFIN, DRREDDY અને HCLTECH  વિષે વ્યૂ રજુ કરું છુ.  પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, BRITANNIA, VGUARD અને SUNPHARMA વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 16150 નીચે વધુ વેચવાલી ની વાત કરી હતી તે મુજબ નીચેમાં 16748 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • NiftyBank માં 39400 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 37386 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Britannia માં 3845 ઉપર 3889 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Vguar માં 250 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Sunpharma માં 900 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 955 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY WEEKLY

- Advertisement -

  • Nifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલી સ્વિંગ Low 17166 તોડી તેની નીચે બંધ આપવાંઆ સફળ રહ્યું છે પણ “Bullish Hammer” કેન્ડલ પેટર્ન બનાવેલ છે. સાથે દૈનિક ચાર્ટ જોઈએ તો “Bullish Engulfing” કેન્ડલ પેટર્ન બનાવેલ છે. સાથે Monthly ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Out Side Reversal” મંદી ની કેન્ડલ બનાવેલ છે, એ જોતાં આવનાર દિવસોમાં 17300 ઉપર 2 સતત બંધ નથી આવતા ત્યાં સુધી ઉછાળે વેચવાલી જ જોવા મળી શકે છે.
  • Nifty :- As per Weekly chart we see that break last swing Low 17166 and close below that but with “Bullish Hammer” candle. As per Daily chart we see that made “Bullish Engulfing” on Friday. With all that we see on Monthly chart is made “Out Side Reversal” candle and break last month low and close below that. So till not give 2 continue close above 17300, we see sell on.
  • Support Level :- 17000-16940-16800-16750-16500.
  • Resistance Level :- 17185/200-17300-17400/450.

NIFTYBANK

- Advertisement -

  • Banknifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Bullish Hammer” કેન્ડલ પેટર્ન બનાવેલ છે. પણ સાથે જોઈએ તો Gap માં તોડી નીચે આવેલ છે એટલે જ્યાં સુધી એ Gap નીચે છે ત્યાં સુધી એ ઉછાળે વેચવાલી જોવા મળી શકે છે.
  • BankNifty :- As per chart we see that made “Bullish Hammer” candle pattern, but Gap Down weekly Opening, so below that gap we see sell on rise.
  • Support Level :- 38400/300-38000-37600-37400.
  • Resistance Level :- 39150-39400/500-39800-40400.

CHOLAFIN

- Advertisement -

  • Cholafin નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ થઈ રહ્યા છે અને નીચે ની સપોર્ટ લાઇન નો Low બનાવી ત્યાંથી ફરી High નજીક બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 694 ઉપર રહે છે અથવા 738 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • CholaFin :- As per chart we see that is trade in Rising Channel and this week made a Low near support line of chart and close near High. So coming days sustain above 694 or above 738 we see more upside.
  • Support Level :- 694.
  • Resistance Level :- 756/60-780/85.

DRREDDY

  • Drreddy નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 7-8 અઠવાડિયા ની વધઘટ નો High ઉપર બંધ આપવામાં સફળ રહયું છે, સાથે જોઈએ તો 21-34 EMA ઉપર પણ બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Drreddy :- As per chart we see that break 7-8 week range on upper side and close above that, with that we see close above 21-34 EMA also. So coming days we see more upside.
  • Support Level :- 4300-4250-4200-4135.
  • Resistance Level :- 4440-4477-4615-4735.

HCLTECH

  • HCLTECH નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 3-4 વાર ની swing Low નજીક Low બનાવી ત્યાંથી સારા વોલ્યૂમ સાથે “Bullish Engulfing” કેન્ડલ બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 875 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Hcltech :- As per chart we see that 3-4 time’s swing Low support zone made a Low, and bounce with good volume and with “Bullish Engulfing” candle. So coming days we see more upside.
  • Support Level :- 875.
  • Resistance Level :- 964-971-987-1005-1054.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 17 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular