- Nifty માં 16800-850 એ અગત્યના લેવલ તરીકે કામ કર્સે તે મુજબ 16888 નો Low બનાવી 17377 સુધીના ઉપરના લેવલ જોયા હતા.
- Banknifty માં 35900 નીચે બંધ ન આપતા ફરી 36718 ના લેવલ જોવા મળ્યા હતા.
- Coalindia માં 198 ઉપર રહેવામાં સફળ ન રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Vinatiorg માં 2180 ઉપર 2290 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY DAILY
- Nifty દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે જે Triangle પટટર્ન માં ટ્રેડ થાય રહ્યા હતા તેની Support લાઇન નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે, અને તે પણ “Out Side Reversal” કેન્ડલ સાથે. સાથે જોઈએ તો અઠવાડિક ચાર્ટ ઉપર inside “Hammer” કેન્ડલ બની હોય એવું લાગે છે. સાથે Monthly પણ Bearish કેન્ડલ બની હોય એવું દેખાય છે. એ જોતાં આવંત દિવસોમાં 16800 નીચે ફરી નીચે તરફ ના Trend નું નિર્માણ થયું હોય એવું બની શકે છે.
- Nifty :- As per Daily chart we stt is trade in Triangle pattern an this time close below support line of that candle, with “out Side reversal” candle. On weekly chart we see inside “Hammer” candle formation, on Monthly chart we see some Bearish candle formation. So all in one if break 16800 in coming day then see Downside Trend Formation on all 3 (D-W-M) time frame.
- Support Level :- 17010-16880-16800-16600-16450-16200-15800.
- Resistance Level :- 17300-17450-17700-17850-18100.
NIFTYBANK
- NIFTYBANK નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફની ચેનલમાં ટ્રેડ થાય રહ્યા છે. અને વીક્લી પાર Hammer કે Hanging man જેવી કેન્ડલ બની હોય એવું લાગે છે, સતત બીજા અઠવાડિયે 21&34 EMA નીચે જ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 35800 એ જ અગત્યના લેવલ નું કામ કરશે એવું લાગે છે. જો એની નીચે રહેવામાં સફળ રહે અને 35500 નીચે ટ્રેડ થાય તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- NiftyBank :- As per chart we see that on weekly chart is trade in falling channel, on weekly chart made Hammer or hanging Man candle formation. Continue 2nd week close below 21 & 34 EMA. So coming days below 35800 sustain and trade below 35500 then we see more down side.
- Support Level :- 35500-35010-34900-34500-34000.
- Resistance Level :- 36400-36800-36950-37300.
AXISBANK
- Axisbank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે ડબલ ટોપ બન્યા પછી તેના સમર્થનમાં Berish Candle બનાવી Low નજીક બંધ આપવાં સફળ રહયું છે, March-22પછી પ્રથમ વખત 21&34 ema નીચે બધ આપવાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 725 નીચે રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Axisbank :- As per chart we see after Double top Formation made a Bearish candle for confirmation and close near low. After March-22 1st time close below 21&34 EMA. So coming days if sustain below 725 then we see more down side.
- Support Level :- 725-722-706-688-655/48.
- Resistance level :- 742-750-760-784-800.
BSE
- BSE નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ અઠવાડિયા ની Full Body Bearish કેન્ડલ પછી આ અઠવાડિયાએ “Out Reversal Candle” બનાવી ને તેજી તરફની સફર ફરી શરુ કરી હોય એવું લાગે છે, એ જોતાં આવનાર દિવસોમાં 925 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- BSE :- AS per chart we see that last week Full Body Bearish candle this wee made “Out Reversal Candle” and cose near top. Which indicate that again start Bull Journey. So coming days if sustain above 925 then we see more upside.
- Support Level : 867-857-845-830-812-780.
- Resistance level :- 925-966-996-1046-1136.
KEC
- KEC નો ચાર્ટ જોતાં ખેલ આવે છે કે તે એક દાયરામાં ટ્રેડ કરી રહ્યું છે. અને આ અઠવાડિયે તેની સપોર્ટ લેવલ નજીક થી Reversal કેન્ડલ “Spinning Bottom” બનાવી છે.એ જોતાં આવનાર દિવસોમાં 405 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Kec :- As per chart we see is trade in a range and this week is find support near bottom side of range, and made a “Spinning Bottom” . So expecting if coming days sustain above 405 then we see more upside level.
- Support Level :- 394-382-376/74.
- Resistance Level :- 412-418-421-434-440-444.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]