ગુજરાત ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. ગત વર્ષે કોરોનાની મહામારીના પરિણામે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે રાજ્યના 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ વર્ષે ધોરણ 10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે. જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જુઓ કઈ તારીખે લેવાશે કયું પેપર
ધો-10ની પરીક્ષાનું ટાઈમ ટેબલ
ધો-12 કોમર્સ અને આર્ટસની પરીક્ષાનું ટાઈમ ટેબલ
ધો.-12 સાયન્સનું ટાઈમ ટેબલ