Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતસ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો અશ્ર્વપ્રેમ : ફાર્મહાઉસમાં ઘોડે સવારી કરી - VIDEO

સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો અશ્ર્વપ્રેમ : ફાર્મહાઉસમાં ઘોડે સવારી કરી – VIDEO

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાના વ્યસ્ત સેડયુલમાંથી હંમેશા પોતાની ગમતી પ્રવૃત્તિ માટે સમય ફાળવતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઘોડેસવારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાના ફાર્મહાઉસ પર ઘોડેસવારીના કેટલાંક ફોટો – વીડિયો તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં અને કહ્યું હતું કે, ‘મારા સપના તરફ દોડી રહ્યા છીએ’ ત્યારે તેમના ચાહકોએ ખુબ મોટી સંખ્યામાં આ વીડિયો નિહાળ્યો તેમજ લાઈક પણ કર્યો હતો. માત્ર ગણતરીની કલાકોમાં ઢગલાબંધ કોમેન્ટ્સ પણ ચાહકોએ આપી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular