IPLમાં પંજાબ આ વખતે પ્લેઓફ માટે ક્વોલીફાઈ થઇ ન હતી. જેથી પંજાબ ટીમ નો સદસ્ય શિખર ધવન જયારે તેના ઘરે પહોચ્યો ત્યારે તેના પિતાની નારાજગી સહન કરવી પડી હતી.
પ્લેઓફમાં પંજાબ ના પહોંચવા પર શિખર ધવનના પિતાએ થપ્પડ અને લાતોથી કરી નાખી તેની ધોલાઈ
જો કે બાદમાં ઘરના બધા સદસ્યો માત્ર એક્ટિંગ કરતા હતા અને હસવા લાગ્યા હતા. #ShikharDhawan #IPL #cricket @SDhawan25 #BCCI #funnyvideo pic.twitter.com/E8K5M5aVD0
— Khabar Gujarat (@khabargujarat) May 26, 2022

ગબ્બર ના પિતાએ ઘરે પહોચતાજ તેની ધોલાઈ કરી નાખી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયા માં શેર કર્યો હતો. જો કે બાદમાં ઘરના બધા સદસ્યો માત્ર એક્ટિંગ કરતા હતા અને હસવા લાગ્યા હતા. શિખરે વિડીયો સાથે લખ્યું હતું કે નોક આઉટમાં ન પહોચવા પર પિતાએ મને નોક આઉટ કરી દીધો.


