Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરલોહાણા મહિલા સેવા સમાજ દ્વારા સિલાઇ મશીન વિતરણ

લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા સિલાઇ મશીન વિતરણ

- Advertisement -

લોહાણા મહિલા સેવા સમાજ આયોજિત કાકુભાઇ જમનાદાસ તન્ના ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે દિપકભાઇ તન્નાના સહયોગથી આવતીકાલે સાંજે પ કલાકે લોહાણા મહાજન વાડી (બદિયાણી વિંગ) પંચેશ્વર ટાવર જામનગર ખાતે બહેનોને સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ રાખેલ છે. જેમાં કાર્યક્રમના પ્રમુખ તરીકે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, અતિથિવિશેષ તરીકે ધારાસભ્ય રિવાબા જાડેજા, જે.પી. બેન્કના ચેરમેન દિપકભાઇ બદિયાણી તથા વિકાસગૃહના મંત્રી હિરાબેન તન્ના ઉપસ્થિત રહેશે. તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સુલોચનાબેન વિનુભાઇ તન્નાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular