બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઈ ગયા છે. આ ભવ્ય લગ્નની સૌથી વધુ રાહ જોવાતી તસવીરોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે સામે આવી છે. આલિયાએ લગ્નની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. રણબીર અને આલીયાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફેશન ડીઝાઈનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. આલિયા રણબીર ઓફ વ્હાઈટ કલરના કપડાંમાં જોવા મળ્યા હતા. બન્ને ઓફ વ્હાઈટ આઉટફીટમાં ખુબજ સુંદર લાગી રહ્યા છે.
View this post on Instagram