Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમોટી ગોપના મહિલા સરપંચનું રાજીનામુ

મોટી ગોપના મહિલા સરપંચનું રાજીનામુ

- Advertisement -

મોટી ગોપ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત ભાજપાના તાલુકા પંચાયત સદસ્ય વશરામ કારેણા દ્વારા ગોચરની જમીનમાં દબાણ કરાયેલું હતું. જેમાં ગોચરની જમીનનું દબાણ દૂર કરવા નોટીસ પણ અપાયેલ તેમજ દબાણ દૂર ન કરાતા લેન્ડગે્રબિંગની ફરિયાદ દાખલ કરાઇ હતી. જેથી તેમના દ્વારા ગ્રામ પંચાયતના થતા કામોમાં રોડા નાખવા ભાજપાના તાલુકા પંચાયતના સદસ્ય વશરામ કારેલા અને તેમના મળતિયા દ્વારા ખોટી અરજી કરી ગ્રામ પંચાયતના અધિકારીઓને પણ હેરાન પરેશાન કરતા હોય આમ ભાજપાના સતાધિશો દ્વારા હેરાન પરેશાન કરી કામોમાં અડચણ ઉભી કરતા હોય મહિલા સરપંચ જયોત્સનાબેન ભરતભાઈ પાથર દ્વારા ભાજપાના સત્તાધિશોની પરેશાનીનું કારણ લેખિતમાં દર્શાવી રાજીનામુ ધરી દીધેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular