મારા ઘરમાં પાણી ભરાયેલ હતું, રોજે 300 જેટલા કોલ અટેન્ડ કર્યા – રચનાબેન નંદાણીયા : ત્રણથી ચાર દિવસમાં સફાઇ-ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ આવશે – કેશુભાઇ માડમ
અતિવૃષ્ટિનો ભોગ બનેલ વોર્ડ નં.4ના રહેવાસીઓએ ખબર ગુજરાતને જણાવી પોતાની વ્યથા
મારા ઘરમાં પાણી ભરાયેલ હતું, રોજે 300 જેટલા કોલ અટેન્ડ કર્યા - રચનાબેન નંદાણીયા : ત્રણથી ચાર દિવસમાં સફાઇ-ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ આવશે - કેશુભાઇ માડમ