Tuesday, December 3, 2024
Homeરાજ્યજામનગરVideo : વડાપ્રધાનના જામનગર પ્રવાસ ને લઇ પોલીસ દ્વારા રિહર્સલ

Video : વડાપ્રધાનના જામનગર પ્રવાસ ને લઇ પોલીસ દ્વારા રિહર્સલ

- Advertisement -

 

- Advertisement -

આગામી તા. 10 ઓકટોબરને સોમવારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર શહેરમાં આવી રહયા છે. 1400 કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની સાથે વડાપ્રધાનની જંગી જાહેરસભા યોજાનાર છે. જેને લઇ જામનગર શહેર-જિલ્લાનું વહિવટીતંત્ર દિવસ-રાત જોયા વિના કામ કરી રહ્યું છે. જામનગર આવતા વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઇ ચૂક ન રહી જાય તે માટે તડામાર તૈયારીઓ અને ઝીણવટભર્યુ નિરીક્ષણ થઇ રહયું છે. આજે જામનગર પોલીસ દ્વારા વડાપ્રધાનના આગમન પૂર્વે રિહર્સલ કર્યુ હતું. વડાપ્રધાનના આગમનના રૂટ ઉપર પોલીસ કાફલાએ રિહર્સલ કરી કોઇ ખામી ન રહી જાય તે માટે નિરીક્ષણ પણ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular