ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નિયંત્રણ હેઠળના વિવિધ જિલ્લા યુનિટના હોદ્ેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના કન્વિનર (જિલ્લા પ્રમુખ) તરીકે ચંદ્રકાંત ખાખરીયા તથા સહક્ધવીનર (જિલ્લા મહામંત્રી) તરીકે યુવરાજસિંહ રાણાની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ જિલ્લા યુનિટના હોદ્ેદારોની વરણી કરવા માટે સિનિયર ઉપપ્રમુખ અને સિનિયર સંગઠન મંત્રીના પરામર્શમાં પ્રમુખ અને મહામંત્રીને સત્તા આપવામાં આવી છે.