Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતદક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ધોધમારની આગાહી

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ધોધમારની આગાહી

- Advertisement -

નૈત્રકત્યનું ચોમાસું મુંબઇ સુધી પહોંચી ગયું છે હવે ત્યાંથી આગળ વધીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરક આગળ વધશે. આજે સુરતમાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળી રહી છે. સુરતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહો છે. ઓલપાડ વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રરલો છે. વરસાદ પડતા ખેડૂતો હવે વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. હવામાન વિભાગે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી હતી. નવસારી, સુરત, ભગ્ય, વલસાડ, ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, પોરબંદરમાં પણ વરસાદની 55વાની સંભાવના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular