જામનગરના ઇન્ચાર્જ એસપી નીતેશ પાંડેયની પ્રમોશન સાથે દ્વારકા એસપી તરીકે બદલી કરવામાં આવી છે. આજે તેઓએ દ્વારકાધીશના મંદિરે શીશ ઝુકાવી દ્વારકા એસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. જામનગરમાં ગઈકાલે પોલીસ સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હતી. અને ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. અંતે ઉલ્લેખનીય છે કે આજથી જામનગરના એસપી તરીકે પ્રેમસુખ ડેલુંએ ચાર્જ સંભાળ્યો છે.
#Jamnagar @niteshpandeyips @SP_Jamnagar @GujaratPolice #Khabargujarat
જામનગરના એસપી નીતેશ પાંડેયની ભવ્ય વિદાય
ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો#Video pic.twitter.com/KZdj3r4Xig— Khabar Gujarat (@khabargujarat) April 6, 2022