Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામજોધપુર અને જામનગર શહેરમાં ઝાંપટા

Video : જામજોધપુર અને જામનગર શહેરમાં ઝાંપટા

- Advertisement -

જામનગર અને દ્વારકા જિલ્લામાં મેઘાવી વિરામ બાદ ફરીથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે ઝાંપટું વરસ્યું હતું.

- Advertisement -

જામનગર શહેર તેમજ જામજોધપુર પંથકમાં ઝાંપટાને કારણે માર્ગો ભીના થઇ ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular