Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : દરેડ-મસિતિયા વિસ્તારમાં આરએએફનું ફૂટ પેટ્રોલિંગ

Video : દરેડ-મસિતિયા વિસ્તારમાં આરએએફનું ફૂટ પેટ્રોલિંગ

- Advertisement -

- Advertisement -

જામનગર પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના દરેડ-મસિતિયા રોડ સહિતના વિસ્તારમાં આરએએફની ટુકડી દ્વારા ફૂટ પેટ્ોલિંગ કરવામાં આવ્યું હતું. પંચ-બીના પીએસઆઇ એમ.વી. મોઢવાડીયાની આગેવાનીમાં આરએએફના જવાનોએ આ વિસ્તારમાં ફૂટ પેટ્ોલિંગ હાથ ધર્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ આરએએફના જવાનો આ વિસ્તારની રચનાથી વાકેફ થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આરએએફની ટુકડીમાં મહિલા તેમજ પુરુષ જવાનો સામેલ થયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular