Saturday, January 17, 2026
Homeરાજ્યઓખા નગર પાલિકા દ્રારા સ્મૃતિ હોલનું લોકપૅણ

ઓખા નગર પાલિકા દ્રારા સ્મૃતિ હોલનું લોકપૅણ

ઓખા નગર પાલિકા દ્રારા આરંભડા સિધ્ધનાથ મહાદેવ મંદિર પટાંગણમાં નવ નિમિઁત સ્વ. હિમ્મતલાલ વિઠલાણી સ્મૃતિ હોલનું લોકપૅણ અને સ્વ.હિમ્મતલાલ વિઠલાણીની પ્રતિમાનું અનાવરણ સહદેવસિંહ પબુભા માણેકનાં હસ્તે કરવામા આવ્યુ હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular