Wednesday, March 26, 2025
Homeરાજ્યજામનગરજામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં અગ્રણીઓએ મતદાન કર્યું

જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં અગ્રણીઓએ મતદાન કર્યું

બિમાર વૃદ્ધા ટેબલ લઇ મતદાન કરવા પહોંચ્યા

ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી અપક્ષ સહિત કુલ 80 ઉમેદવારો મેદાનમાં છે. પૂર્વમંત્રી ચિમનભાઇ શાપરીયા અનુજાતિ સમાજ જામજોધપુર શહેર ઉપપ્રમુખ રમેશભાઇ મકવાણા તથા તેમના પુત્ર વિજય મકવાણા પિતા-પુત્રએ સજોડે મતદાન કર્યું હતું. તેમજ મતદાર વૃધ્ધાએ કમરના દુ:ખાવાથી ચાલી શકતા ના હોય, વ્હીલચેર ન હોય સ્ટુલની મદદથી ચાલી મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular