Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં વોરાવાડમાં એસ્ટેટ શાખા દ્વારા જર્જરીત મકાન તોડવા કાર્યવાહી

Video : જામનગરમાં વોરાવાડમાં એસ્ટેટ શાખા દ્વારા જર્જરીત મકાન તોડવા કાર્યવાહી

- Advertisement -

જામનગરમાં ચોમાસાના પ્રારંભે જ મઠફળીમાં એક મકાન તૂટી પડવાની ઘટના બાદ આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના વોરાવાડ વિસ્તારમાં ત્રણ માળનું જર્જરીત મકાન તોડી પાડવા કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -

એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોઇ ગંભીર દુર્ઘટનાનું નિર્માણ ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે આ જર્જરીત મકાન તોડવા કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular