Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરદગડુ શેઠ ગણપતિ મહોત્સવ દ્વારા વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી

દગડુ શેઠ ગણપતિ મહોત્સવ દ્વારા વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી

જામનગર શહેર બેડીગેઇટ ખાતે દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71માં જન્મદિવસની ઉજવણી કેક કાપી કરતા જામનગર શહેર લોહાણા સમાજના પ્રમુખ અને વેપારી એસોસીએશનના અગ્રણી અને હરિદાસ જીવણદાસ લાલ ટ્રસ્ટના જીતુભાઈ લાલ તથા વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો તથા પ્રમુખ મહામંત્રી તથા વોર્ડના અલગ-અલગ મોરચાના હોદેદારો શહેર સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular