જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં દર વર્ષે પરંપરાગત રીતે સિંધી સમાજ દ્વારા રાવણ દહન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાવણ દહન પ્રદર્શન મેદાન ખાતેને જગ્યાએ રણજીતનગર વિસ્તારમાં આવેલ પ્રણામી સ્કુલ પાસેના મેદાન ખાતે યોજવામાં આવ્યું છે.
જેમાં આજે વિજયાદશમીના દિવસે રાવણ દહનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સાંજે 6:30 કલાકે રાવણ ‘દહન’ યોજાશે.