Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરગુરૂકૃપાથી સર્વે જગ્યાએ શાંતિ અને આઘ્યાત્મક વાતાવરણ ફેલાઇ તેવી પ્રાર્થના : પુ.પા.ગો....

ગુરૂકૃપાથી સર્વે જગ્યાએ શાંતિ અને આઘ્યાત્મક વાતાવરણ ફેલાઇ તેવી પ્રાર્થના : પુ.પા.ગો. સ્વામી વલ્લભરાયજી મહોદય – VIDEO

આજે ભગવાનના ગ્યાનવતાર મહર્ષી વેદ વ્યાસનો પ્રાગ્ટય દિવસ છે અને આદિગુરૂ ભગવાન શ્રીકૃષ્ણ અને મહર્ષી વેદ વ્યાસને દરેક સંપ્રદાય ધર્મના આદિગુરૂ માનવામાં આવ્યા છે અને આ દિવસની આપણી ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિમાં ગુરૂપર્વ કહેવાય છે. અને આ દિવસે પ્રત્યેક શિષ્ય ગ્યાનવર્ધન માટે ગુરૂ આરાધના, ગુરૂ વંદના અવશ્ય કરવું જોઇએ. તેનો મુખ્ય ઘ્યેય હોય છે કે ધર્મમાં પ્રિતિ અને અઘ્યાત્મામા મનુષ્યની પ્રગતિ થાય આ પર્વ ઉપર અમે એજ વિનંતી કરીએ આધુનિકકાળમાં જે વિપરીત પરિસ્થિતિઓ સમસ્ત વિશ્ર્વમાં થઇ રહી છે તો આ ગુરૂપર્વમાં ભગવત કૃપાથી અને ગુરૂકૃપાથી સર્વે જગ્યાએ શાંતિ તેમજ અઘ્યાત્મનું વાતાવરણ વિશેષ ફેલાઇ અને સર્વજનો સુખી રહી ધર્મના માર્ગ ઉપર ચાલી શકે તેવી આ ગુરૂપર્વ પર સર્વેને શુભકામનાઓ તથા શુભ આર્શિવાદ.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular