Monday, February 23, 2026
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે પોલીસ તંત્ર સજ્જ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા અંગે પોલીસ તંત્ર સજ્જ

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આવતીકાલે રવિવાર તારીખ 9 ના રોજ યોજાનાર છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ખંભાળિયા વિભાગના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા પરીક્ષાર્થીઓની સુવિધા અર્થે ખાસ પોલીસ તંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં જરૂરિયાત ઉપસ્થિત થયે પોલીસ સ્ટાફનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular