Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચૂંટણી સંર્દર્ભે હાઈ-વે પર પોલીસનું ચેકિંગ

ચૂંટણી સંર્દર્ભે હાઈ-વે પર પોલીસનું ચેકિંગ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર દેશમાં લોકસભા 2024 ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી સંદર્ભે જામનગર જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા આચારસંહિતાના નિમયોનું કડક રીતે પાલન કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહનોમાં મોટા પ્રમાણમાં રોડક કે અન્ય કોઇ ગેરકાનૂની અથવા પ્રતિબંધિત વસ્તુઓની અવરજવર સંદર્ભે ચૂંટણી પંચની ટીમ અને ટ્રાફિક શાખા દ્વારા વિકટોરીયા પુલ પર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular