Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયવેક્સિનેશનનો વિરોધ...

વેક્સિનેશનનો વિરોધ…

- Advertisement -

દુનિયાભરમાં અત્યારે જયારે કોરોનાના વિવિધ વેરિયન્ટ અને તેના સંક્રમણને લઈને ચિંતાના વાદળો છવાયા છે ત્યારે ચેક રિપબ્લિકની રાજધાનીમાં કોરોના વેક્સિનેશનના વિરોધમાં હજારો લોકોએ ભેગા થઈને સરકારી નિયમોનો હૂરિયો બોલાવ્યો હતો.અહીં સરકારે અમૂક પ્રોફેશન અને એજ ગુ્રપના વ્યક્તિઓ માટે કોરોના વેક્સિનેશન ફરજિયાત કર્યું છે. જેનો સંખ્યાબંધ લોકોએ રાજધાની પ્રાગમાં ભેગા થઈને વિરોધ કર્યો હતો.

- Advertisement -

વિરોધકર્તાઓએ પ્રાગ શરણ માધ્યમ એકઠા થઈને વિરોધ નોંધાવવાની સાથે વેક્સિનેશનની અસરકારકતા સામે સવાલ ઉઠાવ્યા હતા અને બાળકો માટેની વેક્સિનેશનનો વિરોધ કર્યો હતો. સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ, મેડિકલ ઓફિસર્સ, પોલીસ ઓફિસર્સ, ફાયર ફાઈટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ માટે વેક્સિનેશન ફરજિયાત કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular