Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : શિવરાત્રીના પર્વે ધારાસભ્ય રિવાબા જાડેજાએ નૂતન ધ્વજારોહણનો લાભ લીધો

Video : શિવરાત્રીના પર્વે ધારાસભ્ય રિવાબા જાડેજાએ નૂતન ધ્વજારોહણનો લાભ લીધો

ઈવા પાર્ક ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ

- Advertisement -

આજે મહાશિવરાત્રીના પાવન પર્વે સમગ્ર છોટીકાશી જ્યારે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી રહી છે. ત્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા એ પણ આ પાવન પર્વે ઈવાપાર્ક ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે હેમંતભાઈના ધ્વજારોહણના પ્રસંગે ઉપસ્થિત રહીને ધ્વજારોહણનો લાભ લીધો હતો.

- Advertisement -

આ તકે કોર્પોરેટર હર્ષાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત ઈવા પાક સોસાયટી ચેરી. ટ્રસ્ટના જયસુખભાઈ તેમજ સોમનાથ મહાદેવ ચેરી. ટ્રસ્ટના હોદ્ેદારો તેમજ ઈવાપાર્ક સોસાયટીના સભ્યો હાજર રહીને આ નૂતન ધ્વજારોહણનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular