Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશુકુન આપતી તસ્વીર...

શુકુન આપતી તસ્વીર…

- Advertisement -

આ તસ્વીર જામનગરની કોવિડ હોસ્પિટલ બહારની આજ સવારની છે. હોસ્પિટલના દરવાજા સામે થોડા દિવસો પહેલાં જયાં એમ્બ્યુલન્સની લાઇનો લાગેલી જોવા મળતી હતી ત્યાં આજે સવારે એક પણ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં ન હોવાનું જણાઇ રહયું છે. ગંભીર કટોકટીમાંથી પસાર થઇ રહેલાં જામનગર શહેર અને શહેરની આ કોવિડ હોસ્પિટલની તસ્વીર રાહત સાથે શુકુન આપનારી છે. આગળ પણ આવો જ સિલસિલો જળવાઇ રહે તેવી પ્રાર્થના…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular