Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયઓખા-રામેશ્વરમ ડાયવર્ટ કરાયેલ રૂટ પર દોડશે

ઓખા-રામેશ્વરમ ડાયવર્ટ કરાયેલ રૂટ પર દોડશે

દક્ષિણ રેલવેમાં સેલમ યાર્ડ રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ પ્રભાવિત થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોતા. 29 નવેમ્બર, 2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રુટવાયા સાલેમ-ઈરોડ-ખાકરાલા રોડ થઈને ચાલશે. આ ટ્રેન નમક્કલ સ્ટેશન નહીં જાય. તા. 2 ડિસેમ્બર, 2022ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન વિવેક એક્સપ્રેસ માર્ગમાં 90 મિનિટ લેટ (મોડી) થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular