Sunday, January 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીયઆંધ્રપ્રદેશના દરિયાકિનારે રહસ્યમય સોનેરી રથ તણાઈ આવ્યો, જુઓ વિડીઓ

આંધ્રપ્રદેશના દરિયાકિનારે રહસ્યમય સોનેરી રથ તણાઈ આવ્યો, જુઓ વિડીઓ

અસાનીના પરિણામે આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ

વાવાઝોડું અસાનીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. અને હવે વાવાઝોડું આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના પરિણામે દરીયો ગાંડોતુર બન્યો છે. આંધ્રપ્રદેશના કાકીનાડાના ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત માટે NDRF દ્વારા કુલ 50 ટીમો તૈનાત કરવામાં આવી છે. 50 ટીમોમાંથી 22ને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં તૈનાત કરવામાં આવી છે.

- Advertisement -

અસાની વાવાઝોડા વચ્ચે આંધ્રપ્રદેશના દરિયા કિનારે એક રહસ્યમય રીતે સોનેરી રથ તણાઈ આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે અન્ય દેશોમાંથી આ રથ તણાઈને આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેનો વિડીઓ પણ સામે આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular