Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસાંસદોની તિરંગા યાત્રામાં હાલારના સાંસદ

સાંસદોની તિરંગા યાત્રામાં હાલારના સાંસદ

- Advertisement -

આઝાદીના અમૃત મહોત્સવમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે સવારે રાજધાની દિલ્હીમાં સાંસદોની તિરંગા યાત્રા યોજાઇ હતી. આ યાત્રાને ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ પ્રસ્થાન કરાવ્યું હતું. લોકોમાં દેશભકિતની ભાવના જાગૃત કરવા યોજવામાં આવેલી આ તિરંગા યાત્રાને અન્ય સાંસદો સાથે હાલારના સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા હતા. તેમણે તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજ સાથે સ્કૂટરની સવારી કરી હતી. દિલ્હીમાં લાલ કિલ્લાથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા સંસદ ભવન નજીક વિજય ચોકમાં પૂર્ણ થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular