Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરસંસદીય સ્પિકર્સ સમિટ માટે આવેલા સાઉદી અરેબિયાના પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરતાં સાંસદ

સંસદીય સ્પિકર્સ સમિટ માટે આવેલા સાઉદી અરેબિયાના પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરતાં સાંસદ

ભારતમાં 9મી સંસદીય સ્પિકર સમિટ (પી-20) અને જી-20 પાર્લામેન્ટરી ફોરમ યોજાનાર છે. જે માટે સાઉદી અરેબિયાના સ્પિકર પ્રેસિડેન્ટ સુરા કાઉન્સિલના ડો. અબ્દુલ્લા અલશેખની આગેવાની હેઠળનું પ્રતિનિધિ મંડળ ભારત પહોંચ્યું હતું. હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાઉદી અરેબીયાના આ પ્રતિનિધિ મંડળને ભારતમાં સ્વાગત કરી તેમને આવકાર્યા હતાં. આ પ્રતિનિધિ મંડળ 9મી પાર્લામેન્ટરી સ્પિકર સમિટમાં ભાગ લેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular