Friday, January 16, 2026
Homeસમાચારરાષ્ટ્રીયચોમાસાની રિટર્ન જર્ની શરૂ

ચોમાસાની રિટર્ન જર્ની શરૂ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઇ જશે. સૌ પ્રથમ રાજસ્થાનથી ચોમાસું રિટર્ન જર્ની શરૂ કરશે. આ સિલસિલો 14 ઓકટોબર સુધી ચાલશે. જે દરમ્યાન ગુજરાત સહિત દેશમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઇ લેશે. ચોમાસાની વિદાય સાથે સમુદ્ર પરથી આવતાં ભેજવાળા પવનોનું સ્થાન ઇરાન, અફઘાનિસ્તાનથી આવતી ગરમ હવા લઇ લેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular