Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય રિવાબા જાડેજા પાંચ દિવસ સુધી મળી શકશે નહીં

ધારાસભ્ય રિવાબા જાડેજા પાંચ દિવસ સુધી મળી શકશે નહીં

- Advertisement -

આથી જામનગર નગરવાસીઓને એક યાદી દ્વારા જણાવવામા આવે છે કે તારીખ ૪ ફેબ્રુઆરી ને શનિવારથી તારીખ ૮ ફેબ્રુઆરી ને બુધવાર સુધી ૭૮ જામનગર ઉતર ના ધારાસભ્ય શ્રીમતિ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા અનિવાર્ય સંજોગોવસાત બહારગામ જવાના હોઇ મળી શકશે નહી તેમ ધારાસભ્ય રિવાબા કાર્યાલયની જામનગરવાસીઓ-જાહેર જનતા માટે યાદીમા જણાવાયુ છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular