Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અંધાશ્રમમાં દિવાળી ઉજવશે

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અંધાશ્રમમાં દિવાળી ઉજવશે

- Advertisement -


ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) દ્વારા દિવાળીની ઉજવણી તા.4ના રોજ સાંજે 6:30 કલાકે અંધજન તાલીમ કેન્દ્ર ખાતે તેમજ સાંજે 7:00 કલાકે જામશ્રી રણજીતસિંહજી નિરાધાર આશ્રમ ખાતે પરિવાર સાથે કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular