Friday, March 14, 2025
Homeરાષ્ટ્રીયબજેટ 2024 થી પણ વધુ મજેદાર તેના પર વાયરલ થયેલા મીમ્સ છે....જુઓ....

બજેટ 2024 થી પણ વધુ મજેદાર તેના પર વાયરલ થયેલા મીમ્સ છે….જુઓ….

- Advertisement -

સોશિયલ મીડિયા સાઈટ X પર બજેટ 2024 ખૂબ ટ્રેન્ડ થઇ રહ્યું છે. કોઈક ત્યાં બજેટ ને લઈને મહત્વના મુદ્દાઓ શેર કરી રહ્યા છે તો વળી કોઈક મજેદાર મીમ્સ મૂકી રહ્યા છે. તો ચાલો જોઈએ આ વાયરલ મીમ્સ.

- Advertisement -

નાણામંત્રી નિર્મલા સીતારમણે PM મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત બજેટ રજુ કર્યું હતું. ત્યારે એક તરફ નાણામંત્રી બજેટ રજુ કરી રહ્યા હતા તો બીજી તરફ ઘણા લોકો મીમ્સ બનાવવામાં બીઝી હતા. ત્યારે વર્ષ 2024-25ના બજેટને લઈને સોશિયલ મીડિયા પર શું-શું વાઈરલ થઇ રહ્યું છે તે જોઈએ….

- Advertisement -

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular