Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારોની શાંતિથી ઉજવણી થાય તે માટે બેઠક

હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારોની શાંતિથી ઉજવણી થાય તે માટે બેઠક

- Advertisement -

જામનગર શહેરમાં રથયાત્રા તથા ઇદ-ઉલ-અઝહા નિમિત્તે સીટી-બી ડિવિઝનમાં પીઆઇના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. તેમ જામનગરના ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખે જણાવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં હિન્દુ-મુસ્લિમ સમાજના રથયાત્રા તથા ઇદનો તહેવાર શાંતિથી યોજાઇ તે માટે શહેરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ભોયની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં જામનગર મહાનગરપાલિના ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ ઉંમર અબ્દુલભાઇ બલોચ, પ્રભારી ભુરાભાઇ ખફી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહી હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારોની ઉજવણી શાંતિથી થાય તે માટે રજૂઆતો કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular