Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપટેલ યુવક ગરબી મંડળમાં યુવકો દ્વારા મસાલ રાસ : VIDEO

પટેલ યુવક ગરબી મંડળમાં યુવકો દ્વારા મસાલ રાસ : VIDEO

- Advertisement -

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં પટેલ યુવક ગરબી મંડળમાં યુવકોએ આગની જ્વાળાઓ વચ્ચે મસાલ રાસ રમ્યો હતો. જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમેટયા હતાં. પ્રથમ નોરતે આ મસાલ રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular