Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરVideo : ચેલા એસઆરપી જવાનો દ્વારા માર્ચપાસ્ટ રેલી યોજાઈ

Video : ચેલા એસઆરપી જવાનો દ્વારા માર્ચપાસ્ટ રેલી યોજાઈ

ચેલા ગામના એસઆરપી જવાનો દ્વારા માર્ચ પાસ્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

- Advertisement -

સરદાર વલ્લભભાઈ જન્મ જયંતીને માન્ય આપીને એસઆરપી જવાનો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જન જાગૃતિને માન્ય આપવા માટે આ રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં એસઆરપીના ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ સહિત 80 થી વધુ જવાનો જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular