Saturday, January 10, 2026
Homeરાજ્યકલ્યાણપુરમાં જામગરી બંદૂક સાથે ડફેર શખ્સ ઝડપાયો

કલ્યાણપુરમાં જામગરી બંદૂક સાથે ડફેર શખ્સ ઝડપાયો

કલ્યાણપુર તાલુકાના ભોગાત બંદર વિસ્તારમાંથી એસ.ઓ.જી. પોલીસે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મૂળ રહીશ એવા મનોજ સીદાભાઈ રાઠોડ નામના 38 વર્ષના ડફેર યુવાનને પાસ-પરવાના વગરની હાથ બનાવટની રૂપિયા 1,000 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular