Saturday, March 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં આવતીકાલે મહેફીલ-એ-મુશાયરા

જામનગરમાં આવતીકાલે મહેફીલ-એ-મુશાયરા

જામનગરમાં ધીરુભાઈ અંબાણી વાણિજય ભવન ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે તા.5 ઓકટોબર રાત્રે 9 કલાકે સંસ્કાર ભારતી અને ભારતીય વિદ્યાભવન જામનગર દ્વારા મહેફીલ – એ – મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુશાયરામાં હિન્દી-ઉર્દૂના પ્રસિધ્ધ યુવા શાયરો ઝુબૈર અલી ‘તાબિશ’, ‘એકસ’ સમસ્તીપુરી તથા વિરલ દેસાઈ પોતાની રચનાઓ રજૂ કરશે.

- Advertisement -

કાર્યક્રમનું સંચાલન લલિતભાઈ જોશી તથા આદિત્ય જામનગરી દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં નગરની સાહિત્યપ્રેમી જનતાને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે લલિત જોશી 98258 55336 નો સંપર્ક સાધવાનો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular