જામનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોવિડ સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક: મેયર બીનાબેન કોઠારી, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, કલેકટર રવિ શંકર, મ્યુ. કમિશનર સતિષ પટેલ, જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા, જી. જી. હોસ્પિટલના અધિક્ષક તથા તબીબોની ઉપસ્થિતિ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક