જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકની ચુંટણીનું મતદાન તા.21ના રોજ યોજાયું હતું. આજે યોજાયેલ મતગણતરીમાં ભાજપનો કેસરીયો ઝંઝાવાત સર્જાયેલો જોવા મળ્યો હતો. જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ 50 બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસ 11 સીટ સુધી સીમીત રહી છે. તેમજ બહુજન સમાજ પાર્ટી 03 બેઠકો જીતવામાં સફળ રહી હતી.
જામનગરના વિજેતા ઉમેદવારો