Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતશિકારની શોધમાં નીકળેલા સિંહોને બળદે ભગાડ્યા, જુઓ CCTV

શિકારની શોધમાં નીકળેલા સિંહોને બળદે ભગાડ્યા, જુઓ CCTV

જુનાગઢ માંથી અવારનવાર સિંહોને વિડીઓ સામે આવતા હોય છે. જુનાગઢના મોટા હડમતીયા ગામે શિકારની શોધમાં સિંહ આટાફેરા કરતાં જોવા મળ્યા હતા. ત્યારે એક બળદે તેને ભગાડી દીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

- Advertisement -

સીસીટીવીમાં જોઈ શકાય છે કે ગામડામાં શિકારની શોધમાં બે સિંહ આટા મારી રહ્યા હતા. ત્યારે એક બળદ બન્નેને ભગાડી દે છે. આ અગાઉ હડમતીયા ગામમાં 14 સિંહોનો વસવાટ રહ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular